Description
આપ્તવાણી-૪ ના પારાયણના ઉત્તરાર્ધ ભાગમાં ભાગ-૧૨ થી ભાગ-૨૨ (pg 131-235) નો સમાવેશ થાય છે. આ પારાયણમાં પૂજ્ય દીપકભાઈ મુમુક્ષુઓ તેમજ મહાત્માઓને જે-તે કક્ષામાંથી સાચા જ્ઞાન માર્ગે ચડાવતી દાદા ભગવાનની અનન્ય વાણીનું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અદભુત વિશ્લેષણ કરે છે, જે પ્રત્યેકને પ્રગતિ પંથ પર દીવાદાંડી સમાન બની રહે છે.