• INR
Close

DVDs

  • Picture of પર્યુષણ - ૧૯૯૯ બુદ્ધિપૂર્વક પાંચ આજ્ઞા,ચિકણી ફાઈલના પ્રતિક્રમણ ભાગ ૧-૨

પર્યુષણ - ૧૯૯૯ બુદ્ધિપૂર્વક પાંચ આજ્ઞા,ચિકણી ફાઈલના પ્રતિક્રમણ ભાગ ૧-૨

બુદ્ધિપૂર્વક પાંચ આજ્ઞાનું પાલન અને ચીકણી ફાઈલના પ્રતિક્રમણ એ વિષયો પર સમજણ મેળવો, પૂજ્ય નીરુમા દ્વારા સચોટ દ્રષ્ટાંતો સહિત!

Rs 50.00
Old Price: Rs 100.00

Description

પર્યુષણ ૧૯૯૯ ના આ વિડીઓ સત્સંગમાં નીરુમા પાંચ આજ્ઞાનું પાલન બુદ્ધિથી કઈ રીતે કરાય છે એની સચોટ દ્રષ્ટાંતો સાથે સમજણ આપે છે. એ સાથે તેઓ ચીકણી ફાઈલના યથાર્થ પ્રતિક્રમણ કરીને કેવી રીતે છૂટવું તેના ઉપાયો પણ બતાવે છે. આ બંને વિષયો દ્વારા આધ્યાત્મિક પ્રગતિ માટેના બે અગત્યના સાધનો એવા પાંચ આજ્ઞા અને પ્રતિક્રમણને કઈ રીતે વાપરવા એની ઉપયોગી સમજણ નીરુમા પાસેથી મળે છે. 

Product Tags: Paryushan-1999
Read More
success