મેળવો વિવિધ વિષયો ઉપર સમજણ પૂજ્ય નીરુમા પાસેથી ૧૯૯૯ માં અમદાવાદ તથા મુંબઇમાં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા!
૧૯૯૯માં અમદાવાદ તથા મુંબઇમાં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે અદીઠ તપ, બુદ્ધિપૂર્વક પાંચ આજ્ઞાનું પાલન , ચારિત્ર મોહ, ચીકણી ફાઇલના પ્રતિક્રમણ, ચિત્ત અને ચિત્તવૃતિઓ, જુદાપણા ની જાગૃતિ, લોભ-લાલચ, મહાત્માઓના રાગ ના પ્રતિક્રમણ, મન કા ચલતા તન ચલે, સંસાર જાગૃતિ -આત્મ જાગૃતિ તથા શુષ્કજ્ઞાન-અનુભવ જ્ઞાન જેવા વિષયો ઉપર સરળ શબ્દોમાં સુંદર સમજણ પ્રદાન કરે છે.