• INR
Close

DVDs

  • Picture of પર્યુષણ - ૧૯૯૯ ચિત્તવૃતિઓ,શુદ્ધજ્ઞાન,મહાત્માના રાગના પ્રતિક્રમણ ભાગ ૧-૨

પર્યુષણ - ૧૯૯૯ ચિત્તવૃતિઓ,શુદ્ધજ્ઞાન,મહાત્માના રાગના પ્રતિક્રમણ ભાગ ૧-૨

આત્માનુભવ સુધી પહોંચવા ખૂટતી ગહન ચાવીઓ જેમકે ચિત્ત્વૃત્તિઓ, શુદ્ધજ્ઞાન, અનુભવ, રાગ-દ્વેષ ઈત્યાદીનું સરળ વિશ્લેષણ પૂજ્ય નીરુમા પાસેથી પર્યુષણ ૧૯૯૯ સત્સંગ દ્વારા.

Rs 50.00
Old Price: Rs 100.00

Description

પૂજ્ય નીરુમા સાથેના પર્યુષણ ૧૯૯૯ના સત્સંગમાં શુદ્ધાત્માનુભવ સુધી પહોંચવા ખૂટતી ગહન ચાવીઓનું ખુબ જ સરળ ભાષામાં વિશ્લેષણ થયું છે. એમાં ચિત્તવૃત્તિઓ અને તેની અસરો, શુદ્ધજ્ઞાન અને અનુભવ સુધી પહોંચવાની પારાશીશી, મહાત્માઓ વચ્ચેના રાગ-દ્વેષના પ્રતિક્રમણ કરી મોક્ષે પ્રયાણ કરવાની અદભૂત ચાવીઓનો સમાવેશ થાય છે.

Product Tags: Paryushan-1999
Read More
success