Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of પર્યુષણ - ૨૦૦૦ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

પર્યુષણ - ૨૦૦૦ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

મેળવો વિવિધ વિષયો ઉપર સમજણ પૂજ્ય નીરુમા પાસેથી ૨૦૦૦માં યોજાયેલ પર્યુષણ પર્વ દ્વારા!

Rs 100.00
Old Price: Rs 500.00

Description

૨૦૦૦ વર્ષમાં યોજાયેલા આ પર્યુષણ પર્વ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે આડાઈ થી કેવી રીતે મોક્ષ અટક્યો છે? બીજા ને દુખ દીધા ના વેર કેવી રીતે બંધાય છે?  ઇન્ફીરિયારિટી - સુપીરીયારિટી કોને કહેવાય?  ઇરિટેટ ક્યાં ક્યાં થઈ જવાય છે? નજીકના જોડેનો મોહ કેવો હોય તથા મોહથી કેવી રીતે સંસાર ખડો થયો છે? મોક્ષ માર્ગ ના સાચા ખપી ને મોક્ષ નો ધ્યેય કેવો હોવો ઘટે? ખરું પ્રતિક્રમણ કોને કહેવાય? તથા અન્ય વિષયો જેમકે પરમ વિનય, પૉઝિટિવ દ્રષ્ટિ - નેગેટીવ દ્રષ્ટિ ઉપર સુંદર અને સરળ શબ્દોમાં સમજણ આ પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા પ્રદાન કરે છે.

Read More
success