Description
૨૦૦૨માં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે અભિપ્રાય કેવી રીતે કાઢવો, આપણા જીવનમાં અંતરાય કર્મ શાથી, પોતાની પ્રકૃતિને કેવી રીતે નિહાળવી, પોતાના જીવનમાં સહજતા કેવી રીતે આવે તથા અન્ય વિષયો જેમકે હુ-બાવો-મંગળદાસ, માન-કષાય, મોહ ખવડાવે માર, પ્રશસ્ત રાગ, નિરાલંબની વાટે, છૂટે દેહાધ્યાસ તો,આધીનતા પૂર્ણતા સુધીની,સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તેમજ પ્રતિક્રમણની યથાર્થ સમાજ ની સમાવેશ થાય છે. જે મહાત્માઓને મોક્ષમાર્ગ માટેની પ્રગતિના શિખરોની શ્રેણીઓ સરળતાથી ચડવા માટે અમુલ્યરૂપ ટેકો પુરો પાડે છે.