Description
૨૦૦૩માં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે કઈ ગેરસમજથી ડિપ્રેશનમાં જતા રહેવાય છે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, તન્મયાકાર સામે કેવો પુરુષાર્થ હોવો ઘટે, જુદાપણાની જાગૃતિ કેવી રીતે ગોઠવવી, તથા અન્ય વિષયો જેમાં પોતાના સારા દેખાડવાનો મોહ, સેવા-સેવક- સેવ્ય ,શુદ્ધઉપયોગ, વિજ્ઞાન-મનવશતણુ , શુક્લધ્યાન, સંકુચિતતા-નોબિલીટી, મારો-મારી મરાવે માર, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ઉપરાંત આત્મજ્ઞાનથી કેવળજ્ઞાનની વાટે જેવા વિષયોનો સમાવેશ થાય છે.