Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of પર્યુષણ - ૨૦૦૪ - ભાગ ૧-૬ પૂજ્ય નીરુમા

પર્યુષણ - ૨૦૦૪ - ભાગ ૧-૬ પૂજ્ય નીરુમા

મોક્ષ માર્ગમા મહાત્માઓ તીવ્રતાથી પ્રગતિ કરવા ઈચ્છતા હોવા છતાં તેમાં બાધકરૂપ થઈ પડતા કારણો વિષે ની વિશેષ સમજણ પૂજ્ય નીરુમા પાસેથી ૨૦૦૪માં યોજાયેલ પર્યુષણ પર્વ દ્વારા!

Rs 60.00
Old Price: Rs 300.00

Description

૨૦૦૪માં ના પર્યુષણ - ( ભાગ - ૧ - ૬ )પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે અહંકારનુ રક્ષણ ઉપરાણું તથા જ્ઞાનનો દુરુપયોગ જાણતા-અજાણતા કઈ રીતે થઈ જાય છે, તેમાંથી જ્ઞાન ની મદદથી કેવી રીતે બહાર નીકળી શકાય તથા અન્ય વિષયો જેવા કે હરીફાઈ, મધુરી વાણીનુ વિજ્ઞાન શું છે, પ્રતિક્રમણ પતિ-પત્નીના, મોક્ષ માર્ગમા અભેદતા પરમ વિનય જેવા વિષયો પર પૂજ્ય નીરુમાએ સુંદર સમજણ પ્રદાન કરી છે જે મોક્ષમાર્ગે ચાલનારા બધા મહાત્માઓને પ્રગતિ માટે મદદરૂપ થઇ પડે છે.

Read More
success