Description
"પ્રેમ" પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ શુદ્ધ પ્રેમ કેળવવા માટે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ, અપેક્ષાઓનો અભાવ અને રાગ-દ્વેષથી જુદાપણું કઈ રીતે કેળવવા એ સમજાવે છે. જેમાં વધ ઘટ ના થાય એવો સાચો પ્રેમ નિરંતર વહાવીને પ્રેમ-સ્વરૂપ કઈ રીતે થવાય અને કઈ રીતે નીરુમાની જેમ વાત્સલ્યમૂર્તિ બનાય એ અનેક દ્રષ્ટાંતો દ્વારા પરિચય કરાવે છે.