• INR
Close

Kids

  • puppet show

Puppet Show (Gujarati)

માણો રંગબેરંગી કતપુતળીઓ (પપેટ્સ) અને મધુર સંગીત સાથે પ્રસ્તુત બોધકથાઓ! તમારા પ્રિય એવા ગુફી, મિકી અને સ્પાઇડર મેન જેવા પાત્રો પણ આ વાર્તાઓમાં ભાગ લેશે! "સુખ ની દુકાન" પપેટ શો દ્વારા બનાવો એક જાદુઈ મિત્ર!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

માણો બાળકો માટેનો પપેટ શો, જે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. આ પપેટ શોને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ૧) જાદુઈ મિત્ર અને ૨) જાદુઈ રમત. ૧) જાદુઈ મિત્ર: નાનકડો નીલ દુખી છે કે એને કોઈ સમજતું નથી, અને ત્યારથી શરૂ થાય છે એની શોધ એવા જાદુઈ મિત્ર માટેની જે તેને આ દુઃખમાંથી બહાર કાઢી સુખી થવાનો કીમિયો આપી શકે. નીલને મળે છે એક એવો મિત્ર જે તેને એક "જાદુઈ રમત" શીખવાડે છે, જેમાં ૩ ચાવીઓ છે સુખી થવાની. પછી નીલ એ ચાવીઓને વાપરે છે? શું એનાથી એને કાયમનું સુખ મળે છે? મેળવો આ સર્વે પ્રશ્નોના જવાબ તમારી જાતે જ, "સુખ ની દુકાન" પપેટ શો જોઇને!

Read More
success