Description
મોક્ષમાર્ગ સ્વચ્છંદ થી રોકાયો છે. પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં આધીનતા તોડવી, પોતાની બુદ્ધિથી ચાલવું, દોષો જોવા અને તેનાથી આગળ આત્મ જાગૃતિને અવગણીને દેહધ્યાસમાં વર્તવું તે સર્વનો સ્વચ્છંદમાં સમાવેશ થાય છે. "જેનો સ્વચ્છંદ રોકાય એનો મોક્ષ થાય." એ દાદાના સુત્રને પૂજ્ય નીરુમા સુંદર રીતે સમજાવે છે. તે સાથે જ આ વિડીયો સત્સંગમાં ન્યુ જર્સી (અમેરિકા)માં યોજાયેલા સ્પેશિયલ સત્સંગોનો સમાવેશ થાય છે.