મેળવો પુરુષ અને પ્રકૃતિ વચ્ચેની ભેદરેખા, તેમજ સંતપુરુષ અને જ્ઞાની પુરુષ વચ્ચેનો તફાવત અને એમની ઓળખાણ, પૂજ્ય નીરુમા દ્વારા!
આ સત્સંગમાં નીરુમા પુરુષ અને પ્રકૃતિની સમજણ અને તેમની વચ્ચેની ભેદરેખા સમજાવે છે. ઉપરાંત, આ વિડીયો સત્સંગમાં સંતપુરુષ અને જ્ઞાનીપુરુષની ઓળખાણ પણ પૂજ્ય નીરુમા આપણને કરાવે છે.