Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of શ્રી કૃષ્ણ ભગવાન ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

    Out Of Stock

શ્રી કૃષ્ણ ભગવાન ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

મેળવો શ્રીકૃષ્ણ ભગવાનના યોગેશ્વર સ્વરૂપની સાચી ઓળખ પૂજ્ય નીરુમા પાસેથી

Rs 40.00
Old Price: Rs 200.00

Description

મેળવો શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ઓળખ પૂજ્ય નીરુમાપાસેથી! લૌકિકમા જેમને બાલ-કૃષ્ણ કે લીલાવાળા કનૈયા તરીકે ઓળખે છે, તેમના યોગેશ્વર સ્વરૂપને અને તેમના ભગવદ ગીતામા દર્શાવેલા જ્ઞાનના કથનને આધાત્મિક દ્રષ્ટિએ પૂજ્ય નીરુમા સમજાવે છે, જે પ્રત્યેક ધર્મના અનુયાયીઓને સમાધાનકારી બને છે. 

Read More
success