Description
આફ્રિકાના સોલાઈમાં ૨૦૦૭ માં યોજાયેલી શિબીર સત્સંગમાં વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા અદભૂત ફોડ મળે છે. જ્ઞાન-દર્શન-ચરિત્ર, નિશ્ચય-વ્યવહાર, સાધુ આચાર્યો માટેના અભિપ્રાય, શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ, મંદિરોની આવશ્યકતા, સ્ત્રી પ્રકૃતિ, ભાવ કર્મ, જુદાપનાની જાગૃતિ વગેરે અનેક વિષયો પર સાંજના પૂરી પાડે છે.