Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of થીમ પાર્ક - મલ્ટીમિડીયા શો ભાગ - ૧

થીમ પાર્ક - મલ્ટીમિડીયા શો ભાગ - ૧

નિહાળો ખૂબ જ સુંદર કુદરતી રચના અને કુદરતી ન્યાય પર આધારિત અધ્યાત્મિક મલ્ટીમીડિયા શો!

Rs 10.00
Old Price: Rs 50.00

Description

નિહાળો ખૂબ જ સુંદર કુદરતી રચના અને કુદરતી ન્યાય પર આધારિત અધ્યાત્મિક મલ્ટીમીડિયા શો! ભલે ભગવાન હોય કે મનુષ્ય કુદરત સૌની માટે એક જ છે. જગતનો કર્તા કોણ? હું કોણ છું? આ બધી જ સમજ્ણ દર્શાવેલી છે. પરમ પૂજ્ય દાદાભગવાન દ્વારા નિર્માંણીત આ અક્રમવિજ્ઞાનની પ્રાપ્તિથી મનુષ્યજીવન પર ખૂબ જ સુંદર અસર થાય છે અને જીવન જીવવાની નવી દ્રષ્ટિ મળે છે.  

 આ DVD માં મહાનપુરુષોના જીવનની એક ઝલક આપી છે,તેઓ કર્મો ના હિસાબ પુરા કરી મોક્ષ માર્ગે જાય છે અને કેવી રીતે આત્મજ્ઞાન મેળવી મુક્તિ પ્રાપ્ત કરે છે તેના પર આધારિત નાટક દેખાડવામાં આવ્યા છે.

Read More
success