Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન ભાગ - ૧-૩૫ પૂજ્ય નીરુમા

તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન ભાગ - ૧-૩૫ પૂજ્ય નીરુમા

મેળવો ગત ચોવીસીના પ્રત્યેક તીર્થંકરોની સરળ ઓળખાણ તેમના રસપ્રદ જીવન ચરિત્ર સહિત, પૂજ્ય નીરુમા દ્વારા! 

Rs 350.00
Old Price: Rs 875.00

Description

"તીર્થંકરો નું યથાર્થ તત્વ દર્શન" વિડીયો સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા અત્યંત સરળ ભાષામાં સર્વ શાસ્ત્રોમાં કરેલા તીર્થંકરોના વર્ણનને સારરૂપે અર્પણ કરે છે. ચોવીસ તીર્થંકરોની ઓળખાણ, એમના જીવન ચરિત્ર અને જીવનના પ્રસંગોને અત્યંત રસપ્રદ રીતે આ સત્સંગોમાં નીરૂમાએ પ્રસ્તુત કર્યાં છે. તીર્થંકરોની ઓળખાણ સાથે, તેમની આંતરિક પરિણતીનો યથાર્થ પરિચય મેળવો!

Read More
success