મેળવો વિરોધીને સદા ઉપકારી ગણવાની આલૌકિક દ્રષ્ટિ અને કેળવો શૂરવીરતા આ વિડીઓ સત્સંગ દ્વારા!
સંસારની લૌકિક માન્યતાથી વિરુદ્ધ દાદાશ્રીની જ્ઞાનની દ્રષ્ટિ વિરોધીને સદા ઉપકારી માને છે. વિરોધી માટે દ્વેષ કરવાને બદલે, ઉપકાર ભાવ સાથે પોતાના કર્મો ખપાવી દેવાની શૂરવીરતા કેળવવાની ચાવીઓ આ વિડીઓ સત્સંગ દ્વારા મેળવી શકાય છે.